રથયાત્રાની તૈયારી : જગન્નાથ મંદિરને રોશનીથી શણગારાયું

આગામી ૧૪ જુલાઈના રોજ અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે ત્યારે હાલ રથયાત્રાની તૈયારી રૂપે મંદિરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts