International

રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ થઇ રહેલી હિંસાને વિશ્વ સમક્ષ લાવવા પોપ મ્યાનમાર જશે

(એજન્સી) રંગૂન,તા.૩૦
મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો વિરુદ્ધ વધી રહેલી હિંસા વચ્ચે પોપ ફ્રાંસીસ આ વર્ષના અંત ભાગમાં મ્યાનમાર અને બાંગ્લાદેશની મુલાકાત લેશે. પોપ ફ્રાંસિસની યાત્રાનો હેતુ રોહિંગ્યા મુસલમાનો પર થઇ રહેલા અત્યાચારની તરફ દુનિયાનું ધ્યાન ખેંચવાનું છે. વેટિકનની ઘઓષણા અનુસાર પોપ ૨૭થી ૩૦ નવેમ્બર સુધીમાં મ્યાનમારની મુલાકાતે જશે. મ્યાનમારના મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. ત્યારબાદ ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી તેઓ બાંગ્લાદેશ જશે. તેવું પ્રથમ વખત બનશે જ્યારે કોઇ પોપ મ્યાનમારની યાત્રા પર જશે. ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથઈ પોપ રોહિંગ્યા મુસ્લિમોના સમર્થનમાં સતતમાં સતત નિવેદન આપી રહ્યા છે. પોતાના તાજેતરના નિવેદનમાં તેમણે રોહિંગ્યાઓ પર થઇ રહેલા અત્યાચાર પર દુખ વ્યક્ત કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.