ભારત ૩ર૧ રન કરીને પણ હાર્યું : શ્રીલંકાની દમદાર બેટિંગ
ભારતને સેમિફાઈનલમાં પહોંચવા દ.આફ્રિકાને કોઈપણ ભોગે હરાવવું પડશે
ઓવલ, તા.૮
ભારતીય બોલરોના નિરાશાજનક પ્રદર્શનના કારણે અત્રે રમાયેલી હાઈસ્કોરિંગ મેચમાં ભારતને સાત વિકેટે હરાવી શ્રીલંકાએ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ૩રર રનનું લક્ષ્યાંક શ્રીલંકાએ ૪૮.૪ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે પ્રાપ્ત કરી શાનદાર વિજય મેળવ્યો છે. ભારતે હવે સેમિફાઈનલમાં પહોંચવા દ.આફ્રિકાને કોઈપણ ભોગે હરાવવું પડશે જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાની મેચનો વિનર પણ સેમિફાઈનલમાં પહોંચશે.
સ્કોરબોર્ડ ભારત
રોહિતકો.પરેરા બો. મલિંગા ૭૮
ધવન કો.મેન્ડિસ બો.મલિંગા ૧રપ
કોહલી કો.ડીકવેલા બો.પ્રદીપ ૦
યુવરાજ બો. ગુનારત્ને ૭
ધોની કો.ચંદીમલ બો.પરેરા ૬૩
હાર્દિક કો.પરેરા બો.લકમલ ૯
જાધવ અણનમ રપ
જાડેજા અણનમ ૦
વધારાના : ૧૪
પ૦ ઓવર ૬ વિકેટ ૩ર૧
વિકેટ પતન : ૧/૧૩૮, ર/૧૩૯, ૩/૧૭૯, ૪/ર૬૧, પ/ર૭૮, ૬/૩૦૭
બોલિંગ :
મલિંગા : ૧૦-૦-૭૦-ર
લકમલ : ૧૦-૧-૭ર-૧
પ્રદીપ : ૧૦-૦-૭૩-૧
પરેરા : ૯-૦-પ૪-૧
ગુનાથિલકા : ૮-૦-૪૧-૦
ગુનારત્ને : ૩-૦-૭-૧
સ્કોરબોર્ડ શ્રીલંકા
ડીકવેલા કો.જાડેજા બો.ભુવનેશ્વર ૭
ગુનાથિલકા રન આઉટ ૭૬
મેન્ડિસ રન આઉટ ૮૯
પરેરા રીટાયર્ડ હર્ટ ૪૭
મેથ્યુઝ અણનમ પર
ગુનારત્ને અણનમ ૩૪
વધારાના : ૧૭
૪૮.૪ ઓવર ૩ વિકેટ ૩રર
વિકેટ પતન : ૧/૧૧, ર/૧૭૦, ૩/૧૯૬
બોલિંગ :
ભુવનેશ્વર : ૧૦-૦-પ૪-૧
યાદવ : ૯.૪-૦-૬૭-૦
બુમરાહ : ૧૦-૦-પર-૦
હાર્દિક : ૭-૧-પ૧-૦
જાડેજા : ૬-૦-પર-૦
જાધવ : ૩-૦-૧૮-૦
કોહલી : ૩-૦-૧૭-૦