આજથી દેશભરમાં મુસ્લિમ પંચાયતોનો પ્રારંભ

મુસ્લિમો માટે ૧૦૦થી વધારે આગવી પંચાયતો બનાવીને મનાવી લેવાનો ભાજપનો પ્રયાસ 

મુસ્લિમોને માત્ર મતબૅન્ક તરીકે ન જોવાની વડાપ્રધાન મોદીની જાહેરાત પછી  સરકારે જાહેર કરેલી મુસ્લિમ પંચાયતની નવી યોજના

 

ચૂંટણી જીતવા ઊતર્યા મોદી નવું પત્તું ! : કૉંગ્રેસ

દ્બમોદી સરકારે આવતી કાલ ગુરુવારથી શરૂ કરવા નિશ્ચિત કરેલી મુસ્લિમો માટેની ‘પ્રગતિશીલ પંચાયત’ નામની યોજનાનો પ્રતિભાવ આપતાં કૉંગ્રેસે કહ્યું છે કે, આ તો ભાજપની ચૂંટણીલક્ષી કામગીરીનો એક ભાગ માત્ર છે. કૉંગ્રેસી નેતા મીમ અફઝલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે ભાજપ આ હુકમનું પત્તું ઊતર્યો છે. અફઝલે ઉમેર્યું કે, વાસ્તવમાં મુસ્લિમ સમુદાયના ભલા માટે તો હમેશાં કૉંગ્રેસે જ વિચાર્યું છે અને કામ કર્યું છે.

 

ઉત્તરપ્રદેશ ચૂંટણી પહેલાં મોદી સરકારનુંમુસ્લિમ-કાર્ડ!

આજે હરિયાણાના મેવાતથી મુસ્લિમ  પંચાયતનો પ્રારંભ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks