સફાઈ કામદારો અને એએમટીએસના હંગામી કર્મચારીઓની હડતાળને દલિત સમાજે સમર્થન આપ્યું છે ત્યારે વિવિધ માંગણીઓને લઈને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં અત્યંત વ્યસ્ત કહેવાતા ઈન્કમટેક્ષ સર્કલ ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેથી પોલીસે જીજ્ઞેશ મેવાણી સહિત ૧૦૦ લોકોની અટકાયત કરી હતી. રસ્તા રોકો આંદોલન દરમિયાન વિવિધ માંગણીઓને લઈને મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Facebook
0
Twitter
0