સુરત, તા.૯
ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ જીએસટી દરના વિરોધમાં ગુજરાતમાં વિરોધ ઊભો થયો છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગ માટે આ દર વધુ હોય આ દર ઘટાડવા અથવા રદ કરવા સુરતમાં કાપડ ઉદ્યોગ એસોસીએશન દ્વાર હડતાળ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજથી ૩ દિવસ લુમ્સના કારખાના બંધ રાખવાનું એલાન અપાયું છે. આજરોજ વિવર્સ દ્વારા જીએસટીના પૂતળાનું દહન પણ કરાયું હતું.
Facebook
0
Twitter
0