ભારતીય બોલરો સામે કેરેબિયનોની શરણાગતિ
નોર્થસાઉન્ડ, તા.૧
રહાણે અને ધોનીની અર્ધસદી બાદ બોલરોની ઉમદા બોલિંગની મદદથી ભારતે અત્રે રમાયેલી ત્રીજી વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને ૯૩ રને હરાવી પાંચ મેચોની સિરીઝમાં ર-૦ની લીડ મેળવી લીધી છે. વિન્ડીઝની પુરી ટીમ ૩૮.૧ ઓવરમાં ૧પ૮ રનમાં સમેટાઈ ગઈ. ભારત તરફથી અશ્વિન અને કુલદીપે ત્રણ-ત્રણ, પંડ્યાએ બે જ્યારે ઉમેશ અને જાધવે એક-એક વિકેટ ઝડપી. આ પહેલા વેસ્ટઈન્ડિઝની ધારદાર બોલિંગ છતાં ભારતે રહાણે અને ધોનીની ઉપયોગી બેટિંગથી ચાર વિકેટે રપ૧ રન બનાવ્યા હતા.
સ્કોરબોર્ડ
ભારત ઇનિંગ્સ :
રહાણે કો. બિશુ
બો. કમિન્સ ૭૨
ધવન કો. ચેસ
બો. કમિન્સ ૦૨
કોહલી કો. હોપ
બો હોલ્ડર ૧૧
યુવરાજ એલબી બો. બિશુ ૩૯
ધોની અણનમ ૭૮
જાધવ અણનમ ૪૦
વધારાના ૦૯
(૫૦ ઓવરમાં ૪ વિકેટે)૨૫૧
પતન : ૧-૧૧, ૨-૩૪, ૩-૧૦૦, ૪-૧૭૦
બોલિંગ : કમિન્સ : ૧૦-૦-૫૬-૨, હોલ્ડર : ૧૦-૧-૫૩-૧, વિલિયમ્સ : ૧૦-૦-૬૯-૦, નર્સ : ૧૦-૦-૩૪-૦, બિશુ : ૧૦-૦-૩૮-૧.
વિન્ડિઝ ઇનિંગ્સ
લેવિસ બો. યાદવ ૦૨
કેએ હોપ કો. જાધવ
બો. પંડ્યા ૧૯
એસડી હોપ કો. એન્ડ
બો. પંડ્યા ૨૪
ચેસ બો. કુલદીપ ૦૨
મોહમ્મદ એલબી
બો. કુલદીપ ૪૦
હોલ્ડર સ્ટ. ધોની
બો. અશ્વિન ૦૬
પોવેલ કો. પંડ્યા
બો. કુલદીપ ૩૦
નર્સ કો. યાદવ
બો. અશ્વિન ૦૬
બિશુ અણનમ ૦૪
કમિન્સ એલબી
બો. અશ્વિન ૦૧
વિલિયમ્સ બો. જાધવ ૦૧
વધારાના ૨૩
કુલ (૩૮.૧ ઓવરમાં ઓલઆઉટ) ૧૫૮
પતન : ૧-૯, ૨-૫૪, ૩-૫૮, ૪-૬૯, ૫-૮૭, ૬-૧૪૧, ૭-૧૪૮, ૮-૧૫૬, ૯-૧૫૭, ૧૦-૧૫૮.
બોલિંગ : કુમાર : ૫-૦-૧૯-૦, ઉમેશ : ૭-૦-૩૨-૧, પંડ્યા : ૬-૦-૩૨-૨, કુલદીપ : ૧૦-૧-૪૧-૩, અશ્વિન : ૧૦-૧-૨૮-૩, જાધવ : ૦.૧-૦-૦-૧