(એજન્સી) તા.ર૨
વિદેશ મંત્રાલયના સંયુક્ત રાજ્ય અમેરિકા સ્થિત લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના અધ્યક્ષ અને મેનેજમેન્ટ ડાયરેક્ટર એમ.એ. યુસુફઅલીને વિદેશ મંત્રાલય દ્વારા ગવર્નિંગ કાઉન્સિલ ફૉર માઈગ્રેશનના નિષ્ણાત સભ્ય તરીકે નામિત કર્યા છે. આઈસીએમ એક સમિતિ છે જે વિદેશોમાં રોજગાર માટે ભારતીય શ્રમિકોના પ્રવાસ પર અનુસંધાન અને અભ્યાસ કરે છે અને એમઆઈએમાં સુચિત નીતિ નિર્માણનું સમર્થન કરે છે. આઈસીઅમના ઉદ્દેશ અન્ય ઉદ્દેશોમાં આઈસીએમને રોજગારના ક્ષેત્રમાં દેશના માનવ સંસાધનોને આંતરરાષ્ટ્રીય માપદંડો પર સજ્જ કરવા, વિદેશોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન આપવા, ભારતને એક ઉચ્ચ યોગ્ય અને કુશળ કાર્યબળવાળા દેશ તરીકે ઉજાગર કરવા અને કલ્યાણકારી યોજનાઓને તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના સચિવની અધ્યક્ષતાવાળી સમિતિમાં નાણા મંત્રાલયના સચિવ, શ્રમ મંત્રાલયવાળી સમિતિમાં નાણા મંત્રાલયના સચિવ, શ્રમ મંત્રાલય અને સચિવ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય પણ સામેલ છે. યુસફાલી આભાર ભારત સરકારને કહ્યું હું આ રણનીતિક રીતે નામાંકન કરવા માટે મારી પર વિચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત સરકારને પ્રામાણિકતાથી આભાર વ્યક્ત કરૂં છું. હું મધ્ય પૂર્વમાં એનઆરઆઈ વ્યવસાયી તરીકે અને પ્રવાસી ભારતીયોને વધુ સમૃદ્ધ કરવા માટે ૩૦૦૦૦થી વધુ ભારતીયોની નિમણૂંક તરીકે લગભગ પ દશકાઓના પોતાના અનુભવનો ઉપયોગ કરીશ. મારો પ્રયાસ નવી પેઢીને આજના ઝડપથી વિકસીત થઈ રહેલા વેપારી વાતાવરણ માટે વૈશ્વિક વ્યવસાય ફિટ તરીકે તૈયાર કરવાની દિશામાં વધુ હશે, ખાસ કરીને તે પડકારરપૂર્ણ સમયને જોતા જેની પર આપણે પસાર થઈ રહ્યા છે.