National

UPવિધાનસભાચૂંટણી : જનાધારનેમજબૂતકરવામાટેભાજપઅનેસપાબંનેનેધ્રુવીકરણમાંફાવટઆવીગઇછે : પ્રિયંકાગાંધી

(એજન્સી)                                                        તા.૨૭

પ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેતેમનોપક્ષએકવખતચૂંટણીપરિણામોજાહેરથયાંબાદચૂંટણીપશ્ચાતગઠબંધનકરવુંકેનહીંતેનોનિર્ણયકરશે. ઉ.પ્ર.માંપોતાનાવોટબેઝનેમજબૂતકરવામાટેભાજપઅનેસપાબંનેનેધ્રુવીકરણમાંફાવટઆવીગઇછેએવોઆક્ષેપકરતાંકોંગ્રેસનાનેતાપ્રિયંકાગાંધીવાડરાએજણાવ્યુંહતુંકેઆભાગલાવાદીવાચાળતાનોસૌથીમોટોફાયદોશાસકપક્ષનેથશેઅનેઆથીલોકોનેઅન્યપ્રકારનીરાજનીતિનીપસંદગીઆપવાનીજરુરછેકેજેથીતેઓધાર્મિકકેજ્ઞાતિવાદીધોરણેસમાજનુંવિભાજનનકરે.

કૃષિકાયદાઓઅનેલખીમપુરખીરીઘટનાએખેડૂતોનેખૂબજદુઃખપહોંચાડ્યુંછેએવુંટાંકીનેપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેખેડૂતોપ્રત્યેસરકારનીઉદાસીનતાઅનેવિરોધીઅભિગમઉ.પ્ર.નાપશ્ચિમબેલ્ટમાંવિધાનસભાચૂંટણીનાપરિણામોનિર્ધારીતકરવામાંમહત્વનીભૂમિકાભજવશે.

પીટીઆઇસાથેનીએકખાસવાતચીતમાંપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેતેમનોપક્ષમહિલાઓનેકેન્દ્રમાંરાખીનેચૂંટણીલડીરહ્યોછેઅનેપક્ષ૪૦ટકાટિકિટોમહિલાઓનેઆપશે. તેમણેજણાવ્યુંહતુંકેમહિલાઓએવસ્તીના૫૦ટકાજેટલીછેઅનેતેઓપોતાનામૂલ્યોઅનેતાકાતનુંરાજકીયસંદર્ભમાંસ્વીકારીનેરાજકીયઅનેચૂંટણીકીયબળમાંતેમનેમજબૂતકરીશકેતોતેઓઆપણારાષ્ટ્રનીરાજનીતિનેબદલીશકેછે.

ઉ.પ્ર.નીચૂંટણીમાંચાવીરુપમુદ્દાઓઅનેકૃષિવિધેયકતેમજલખીમપુરખીરીઘટનાનીકોઇઅસરપડશેકેકેમ ? તેઅંગેપૂછતાંપ્રિયંકાગાંધીએજણાવ્યુંહતુંકેજુદાજુદારાજકીયપક્ષોજુદાજુદામુદ્દાઓઉઠાવીરહ્યાંછે. આમાંનાકેટલાકમુદ્દાઓભાગલાવાદીછેઅનેજ્ઞાતિકેધાર્મિકનાધોરણેચર્ચાનુંધ્રુવીકરણકરવાનોઇરાદોછે. યુપીનીરાજનીતિનીઆવાસ્તવિકતાછેકેચૂંટણીઓઆરીતેલડાયછેઅનેજીતાયછેપરંતુહુંદ્રઢપણેમાનુંછુંકેતેમાંફેરફારથવોજોઇએ. ચૂંટણીવિકાસ, રોજગાર, રોજગારસર્જન, આરોગ્યસેવાઓ, શિક્ષણજેવામુદ્દાઓપરલડાવીજોઇએ. કોંગ્રેસઉ.પ્ર.માંસકારાત્મકઅનેપ્રગતિશીલએજન્ડાપરકામકરીરહીછે. તેમણેજણાવ્યુંહતુંકેઅમેનેગેટીવબાબતોમાંપડવામાગતાંનથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.