Gujarat

ખેડૂતોના પ્રશ્નો અંગે વલસાડ કોંગ્રેસના કલેક્ટર ઓફિસ સામે ધરણા

(સંવાદદાતા દ્વારા)
વાપી, તા.૭
ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના આડેધડ જમીન સંપાદન. વીજળી-પાણી અને બિયારણના સતત વધતા તેમજ ખેત ઉત્પાદનના અપોષણક્ષમ ભાવો તેમ અનેકવિધ સમસ્યાઓના મુદ્દે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કલેક્ટર કચેરી સામે તથા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે અનશન સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં વલસાડ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, AICC મેમ્બર ગૌરવ પંડ્યા, કપરાડા તાલુકા MLA જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલ (ભોલાભાઈ), માજી MP વલસાડ જિલ્લા કિશન પટેલ, AICC ડેલીગેટ જયશ્રીબેન પટેલ, વલસાડ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગિરીશ દેસાઈ, વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ ભાવનાબેન દેસાઈ (નાયક), ખલીલ ગોદાલ, ઈરફાન, સોશિયલ મીડિયા વલસાડ જિલ્લા કોંગ્રેસ-કો. ઓર્ડિનેટર કે.કે. તથા વલસાડ જિલ્લા/તાલુકા/શહેરના તમામ આગેવાનો હોદ્દેદારો કોંગ્રેસ પાંખોના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હજાર રહ્યા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.