વેરાવળની આઈ.ડી.ચૌહાણ હાઈસ્કૂલ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં જુદા-જુદા ફુલછોડ, બોટલપામ જેવા વૃક્ષો ઉગાડવામાં આવેલ છે. આ કામગીરીમાં શાળાના કુદરત ઈકોકલબના વિદ્યાર્થીઓ, આચાર્ય કાલવાત, ઈકો ઓફિસર પાટણવાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરાયેલ અને વૃક્ષો વાવવાની આ ઝુંબેશ વધુ આગળ વધે તે માટે વિદ્યાર્થીઓને વૃક્ષોના લાભ તથા પર્યાવરણના મહત્ત્વ વિશેની સમજણ આપી એક વૃક્ષ ઉગાડવામાં આવે તોવો સંકલ્પ લેવડાવેલ હતો.
Facebook
0
Twitter
0