Ahmedabad

જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી રૂપાણી પર શુભેચ્છાનો વરસાદ

અમદાવાદ,તા.ર
મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુરૂવારે તેમના જન્મ દિવસે જન્મદિન શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને જન્મદિવસ મુબારક પાઠવતાં તેમના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા તેજ ગતિએ આગળ ધપતી રહે તેવી શુભકામના આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મુખ્યમંત્રીને ટેલિફોનીક શુભકામનાઓ આપી હતી. વિજય રૂપાણીને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ શુભેચ્છાના પ્રતિક રૂપ પૂષ્પગુચ્છ ભેટ અર્પણ કરી જન્મદિને વધામણી આપી હતી. મુખ્યમંત્રીને સમાજના વિવિધ વર્ગો, અગ્રણીઓ તેમજ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓએ પણ ટેલિફોન-ટવીટરના માધ્યમથી જન્મદિવસ શુભેચ્છા આપી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ઠ અગ્રણી લાલકૃષ્ણ અડવાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓએ મુખ્યમંત્રીને શુભેચ્છા આપી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.