International

વિશ્વ કેવી રીતે રોહિંગ્યાને પાછા મોકલી શકે? યુકેના સાંસદે જાત નિરીક્ષણનું તારણ કાઢ્યું

(એજન્સી) લંડન, તા.૮
પૂર્વ માનવીય સહાયક ડોક્ટર અને સાંસદ રોશેના અલી ખાન રોહિંગ્યા શરણાર્થીઓને એક પછી એક મળી રહ્યા છે. રોહિંગ્યા શરણાર્થીઓ દબાણપૂર્વક મ્યાનમારથી ભાગીને બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે.
તેમણે રોહિંગ્યા મુસ્લિમમાં સામનો કરી રહેલ તકલીફોને રૂબરૂમાં મળી જોયા બાદ કહ્યું કે, કોઈપણ જાતની સુરક્ષા વગર રોહિંગ્યા મુસ્લિમોની દુનિયાદારી મ્યાનમાર પરત મોકલી શકે નહીં. પશ્ચિમના રાજનેતા હાલના મહિનાઓમાં સર્જાયેલ કટોકટીનું જાત નિરીક્ષણ કરવા મ્યાનમાર અને બાંગ્લાદેશની મુસાફરી કરી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં બ્રિટનની વિદેશપ્રધાન માર્ક ફિલ્ડે રાખિને પ્રાંતની મુલાકાત લીધી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

    (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
    Read more
    International

    ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

    (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
    Read more
    International

    ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

    (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.