સુરત : કારખાનાની વોચમેન મહિલાને કરંટ લાગતાં મોત

સુરત, તા.૨૭
અમરોલીની અંજના ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા લુમ્સ કારખાનામાં વોચમેન તરીકે નકોરી કરતી તથા વોચમેનના રૂમમાં રહેતી મંજુબેન ગત ૧૯ ઓગૅસ્ટના સવારના સમય દરમિયાન રૂમની લાઇટ ચાલુ કરતી ળખતે વીજકરંટ લાગતા આખા શરીરે દાઝી જતાં તેના પરિવારજનો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts