International

યુસાકુ માઈઝાવા : જાપાનના અબજોપતિ ઉદ્યોગપતિ બનશે ચંદ્ર પર ફરવા જનારા દુનિયાના પહેલા વ્યક્તિ

ટૉક્યો,તા.૧૮
જાપાનના ઉદ્યોગપતિ યુસાકુ માઈજાવા વર્ષ ૨૦૨૩માં ચંદ્ર પર ફરવા જનારા દુનિયાના પહેલા આમ નાગરિક હશે. આ માટે તેમણે અમેરિકાની કંપની સ્પેસએક્સ સાથે ડીલ કરી છે. કંપની તેમને ફાલ્કન રોકેટ થકી ચંદ્ર પર મોકલશે. તેમની સાથે બીજા છ જેટલા કલાકાર પણ ચંદ્રની મુસાફરી કરશે.સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
ઠેસ્સે ૧૯૭૨માં અમેરિકાએ ચંદ્ર પરનુ એપોલો મિશન હાથ ધર્યુ હતુ.આમ ૪૨ વર્ષ બાદ કોઈ વ્યકતિ ચાંદ પર પગ મુકવા જઈ રહી છે. જોકે મહત્વની વાત એ છે કે યુસાકુ કોઈ અવકાશ યાત્રી નથી. યુસાકુ ઓનલાઈન ફેશન કંપની ચલાવે છે. તેઓ જાપાનના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૧૮મા ક્રમે આવે છે. તેમની પાસે ૩ અબજ ડોલરની સંપત્તિ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.