ઈતિહાસના વીણેલા મોતી

(ર-૩-ર૦૧પનો સવાલ અને જવાબ)

૫૩. મુંબઈમાં અખિલ ભારતીય દલિત વર્ગ પરિષદ સૌપ્રથમ ક્યારે મળી હતી?

જવાબ-પ૩

તા. ૨૩ અને ૨૪ માર્ચ, ૧૯૧૮ (અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી ઠરાવ પર તમામ અગ્રણી નેતાઓએ હસ્તાક્ષર કર્યા હતા અને પોતે દૈનિક જીવનમાં અસ્પૃશ્યતાના વિરોધમાં પ્રતિબદ્ધતા દાખવશે, એવું જણાવ્યું હતું. ટિળકે આમાં સહી ન કરી.)

જવાબ-૫૪

૫૪. તા. ૩૧મી જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ ડૉ. આંબેડકરે શરૂ કરેલા પખવાડિકનું નામ શું હતું?

(સૌજન્ય : KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts