ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૧.ભારતીય બંધારણના પિતાએ દલિત જાતિઓના મૂળભૂત અધિકારોની સાંસ્કૃતિક, ધાર્મિક, અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી આ અધિકારોની પ્રથમ પ્રક્રિયા કયારે આરંભી હતી ?

જવાબ-૭૧

૧૯૩૦માં લંડન ખાતે ગોળમેજ સંમેલનમાં લઘુમતી પેટા કમિટી સમક્ષ (વિષય : સ્વતંત્ર ભારતના બંધારણમાં દલિત જાતિઓના રાજનૈતિક રક્ષણ માટેની યોજના અંતર્ગત)

સવાલ-૭૨

ગોળમેજ સંમેલનનું બીજું સત્ર લંડનમાં કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું.

(સૌજન્ય :KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts