(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૪. તા. ૩૧મી જાન્યુઆરી, ૧૯૨૦ના રોજ ડૉ. આંબેડકરે શરૂ કરેલા પખવાડિકનું નામ શું હતું?
જવાબ-પ૪
‘મૂકનાયક’ (આંબેડકરે કોલ્હાપુરીના મહારાજા પાસેથી તેને શરૂ કરવા માટે આર્થિક સહાયની વિનંતી કરી હતી.સારી રકમની જાહેરખબરના ભોગે પણ ટિળકે આ અખબાર છાપવાની
ના પાડી હતી.)
જવાબ-૫૫
૫૫. દલિત વર્ગના અસ્તિત્વને સ્વીકારનારો સૌપ્રથમ બ્રિટિશ કાનૂન કયો હતો?
(સૌજન્ય : KHOJEDU.NET)
Facebook
0
Twitter
0