ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૨.ગોળમેજ સંમેલનનું બીજું સત્ર લંડનમાં કઈ તારીખે શરૂ કરવામાં આવ્યું.

જવાબ-૭૨

૭મી સપ્ટેમ્બર ૧૯૩૧.

સવાલ-૭૩

ર૮મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ ગાંધી ગોળમેજ સંમેલનમાંથી પાછા ફર્યા ત્યારે કયા કારણસર ૮૦૦૦ દલિત જાતિના લોકોએ એમની સામે કાળા વાવટાઓ સાથે દેખાવો યોજયા હતા ?

(સૌજન્ય :KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts