(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૭૪. ગુરૂવાયુર મલાબાર ખાતે આવેલ મંદિરના દરવાજાઓ અસ્પૃશ્ય લોકો માટે ખોલવાની માંગણી માટે કેલાવાને કઈ તારીખે આમરણાંત અપવાસની શરૂઆત કરી હતી.
જવાબ-૭૪
ર૧મી સપ્ટેમ્બર-૧૯૩ર
સવાલ-૭૫
૧૯૧૯ના કાયદાના પુર્નવિચાર માટે નિમાયેલ સાયમન કમીશનના નામથી જાણીતી કમીશનનું સત્તાવાર નામ શું હતું.
(સૌજન્ય : KHOJEDU.NET)
Facebook
0
Twitter
0