ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૫.૧૯૧૯ના કાયદાના પુનર્વિચાર માટે નિમાયેલ સાયમન કમિશનના નામથી જાણીતી કમિશનનું સત્તાવાર નામ શું હતું.

જવાબ-૭૫

ઈન્ડિયન અને સ્ટેચ્યુટરી કમિશન.

સવાલ-૭૬

‘‘અસ્પૃશ્ય જાતિએ જાતિ પ્રથાની આડપેદાશ છે જ્યાં સુધી જાતિ પ્રથા ચાલુ રહેશે ત્યાં સુધી અસ્પૃશ્ય જાતિઓ ચાલુ રહેશે. જાતિ પ્રથાનો અંત કર્યા સિવાય આ અસ્પૃશ્ય જાતિઓને ખતમ કરી શકાશે નહીં. હિન્દુઓને અને આવનાર પેઢીઓને કોઈપણ રીતે મદદ કરી શકાશે નહીં સિવાય કે હિન્દુઓનો વિશ્વાસ જાળવવા માટે આ દૂષિત અંધવિશ્વાસને જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ‘‘આંબેડકરે પોતાના આ વિચારો કયાં લખ્યા હતા ?

(સૌજન્ય : KHOJEDU.NET)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts