Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૮. મુંબઈમાં દાદરમાં આંબેડકરે જે ઘર એમણે પોતાના કુટુંબ માટે અને પુસ્તકો માટે બનાવેલ એને શું નામ આપવામાં આવ્યું હતું ?

જવાબ-૭૮

રાજગૃહ

સવાલ-૭૯

આંબેડકરે કઈ તારીખે દલિતોને જાહેરમાં કહ્યું કે, તમે હિન્દુત્વથી અલગ થઈને એવા ધર્મમાં જોડાઈ જાઓ જ્યાં તમને આત્મસન્માન મળે.

(સૌજન્ય :KHOJEDU.NET)