Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૭૯. આંબેડકરે કઈ તારીખે દલિતોને જાહેરમાં કહ્યું કે, તમે હિન્દુત્વથી અલગ થઈને એવા ધર્મમાં જોડાઈ જાઓ જ્યાં તમને આત્મસન્માન મળે.

જવાબ-૭૯

૧૩મી ઓકટોબર ૧૯૩પમાં (નાસિક પાસે આવેલ યેવલા ખાતે યોજાયેલ સંમેલનમાં)

સવાલ-૮૦

કોંગ્રેસના કયા અધ્યક્ષે ૧૯૩પમાં આંબેડકરનો વિરોધ કર્યો જેમાં આંબેડકરે દલિતોને બીજા ધર્મમાં પરિવર્તન થવા આહ્‌વાન કર્યું હતું.

(સૌજન્ય :KHOJEDU.NET)