(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૮૦. કોંગ્રેસના કયા અધ્યક્ષે ૧૯૩પમાં આંબેડકરનો વિરોધ કર્યો જેમાં આંબેડકરે દલિતોને બીજા ધર્મમાં પરિવર્તન થવા આહ્વાન કર્યો હતો.
જવાબ-૮૦
ડો.રાજેન્દ્ર પ્રસાદ.
સવાલ-૮૧
આંબેડકર દ્વારા ૧૯૩૬માં લખેલ પત્રિકા જે અમૃતસરમાં જાત પાન તોડક મંડળમાં રજૂ થવાની હની એનું શિર્ષક શું હતું ?
(સૌજન્ય :KHOJEDU.NET)