Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૮૧. આંબેડકર દ્વારા ૧૯૩૬માં લખેલ પત્રિકા જે અમૃતસરમાં જાત પાન તોડક મંડળમાં રજૂ થવાની હની એનું શિર્ષક શું હતું ?

જવાબ-૮૧

જાતિ પ્રથાનો નાશ કરો.

સવાલ-૮૨

આંબેડકર દ્વારા ૧૯૩૬માં રચાયેલ રાજ નૈતિક પક્ષનું નામ શું હતું ?

(સૌજન્ય :KHOJEDU.NET)