(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૫. દલિત વર્ગના અસ્તિત્વને સ્વીકારનારો સૌપ્રથમ બ્રિટિશ કાનૂન કયો હતો?
જવાબ-પ૫
૧૯૧૯નો કાનૂન (તેમાં એવી જોગવાઈ હતી કે, ગવર્નર જનરલ જેમને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં નિયુકત કરે તેવા ૧પ૪ બિન-અધિકારી સભ્યોમાં એક સભ્ય દલિત સમુદાયનો પ્રતિનિધિ હોવો જોઈએ)
સવાલ-૫૬
અપ્પૃશ્ય નાગરિકોના ઉત્થાન માટે ડો.આંબેડકરે રચેલી ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ તથા કેન્દ્રીય સંસ્થાનના પ્રથમ પ્રમુખ કોણ હતા ?
(સૌજન્ય : KHOJEDU.NET)
Facebook
0
Twitter
0