Harmony

ઈતિહાસના વીણેલા મોતી

(ગઈ કાલનો સવાલ અને જવાબ)

૮૨. આંબેડકર દ્વારા ૧૯૩૬માં રચાયેલ રાજનૈતિક પક્ષનું નામ શું હતું ?

જવાબ-૮૨

સ્વતંત્ર મજદૂર પક્ષ

સવાલ-૮૩

૧૯૩૬ના અંતભાગમાં ત્રાવણકોટ રાજ્યના નિયંત્રણ હેઠળના ૧૬૦૦ મંદિરોને દલિતો માટે ખૂલ્લાં મૂકવા કઈ વ્યક્તિએ જાહેરનામું બહાર પાડવા પ્રયત્ન કર્યો હતો.

(સૌજન્ય :KHOJEDU.NET)