(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૮૩. અ૧૯૩૬ના અંતભાગમાં ત્રાવણકોટ રાજ્યના નિયંત્રણ હેઠળના ૧૬૦૦ મંદિરોને દલિતો માટે ખૂલ્લો મૂકવા કઈ વ્યક્તિઓ જાહેરનામું બહાર પાડવા પ્રયત્ન કર્યો હતો.
જવાબ-૮૩
(સર) સી.પી.રામાસ્વામી અય્યર.
સવાલ-૮૪
ગર્વનમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-૧૯૩પ ઘડાયા પછી કઈ તારીખે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરાઈ હતી.
(સૌજન્ય :KHOJEDU.NET)