(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૮૪. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-૧૯૩પ ઘડાયા પછી કઈ તારીખે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરાઈ હતી.
જવાબ-૮૪
૧૭મી ફેબ્રુઆરી ૧૯૩૭.
સવાલ-૮૫
આંબેડકર ઉપરાંત બીજો કયો મજૂર નેતા હતો, જેમણે ઈન્ડસ્ટ્રોઅલ ડિસ્પયુટ બિલ ૧૯૩૮ હેઠળ કામદારોને હડતાળ પાડવાના અધિકાર ઉપર પ્રતિબંધ લાદવા સામે વિરોધ કર્યો હતો.
(સૌજન્ય :KHOJEDU.NET)