(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૭. અસ્પૃશ્યોના ઉત્થાન માટે ડૉ. આંબેડકરે બહિષ્કૃત હિતકારિણી સભાની રચના કઈ તારીખે કરી હતી?
જવાબ-૫૭
તા.ર૦ જુલાઈ, ૧૯ર૪
સવાલ-૫૮
કયા જાણીતા નેતાએ આ સૂત્ર વહેતું મૂકેલું કે, “ગુલામને કહો કે તું ગુલામ છે, એટલે એ બળવો કરશે”?
(સૌજન્ય : KHOJEDU.NET)
Facebook
0
Twitter
0