(ગઈ કાલનો સવાલ અને જવાબ)
૫૮. કયા જાણીતા નેતાએ આ સૂત્ર વહેતું મૂકેલું કે, “ગુલામને કહો કે તું ગુલામ છે, એટલે એ બળવો કરશે”?
જવાબ-પ૩
મર્ગેસન
સવાલ-૫૯
માર્ચ-૧૯૨૬માં મદ્રાસમાં એક હિન્દુ મંદિરમાં એક અસ્પૃશ્ય ભક્તે પ્રવેશ કરી લેતાં તેની ધરપકડ કરાઈ હતી અને મંદિરને અપવિત્ર કરી નાખવાનો તેના પર આરોપ મૂકીને કામ ચલાવાયું હતું. તે અસ્પૃશ્ય નાગરિકનું નામ શું હતું?
(સૌજન્ય :KHOJEDU.NET)
Facebook
0
Twitter
0