કુદરતનો શ્વેત – શ્યામ નજારો…..!

દુનિયાના કેટલાક દેશો શિયાળા માટે જાણીતા છે તેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન , સાયપ્રસ વગેરેનો સમાવેશ થાય છે. પ્રસ્તુત તસવીર સાયપ્રસના બરફાચ્છાદિત જંગલોની છે. સામાન્ય દિવસોમાં રંગબેરંગી ફૂલઝાડથી શોભતો આ વિસ્તાર શિયાળામાં હિમવર્ષા બાદ બરફની ચાદર ઓઢીને સફેદ બની જાય છે છતાં તેની સુંદરતા ઘટતી નથી…..હા…..તેના રંગ જરૂર બદલાય છે પણ બદલાતા રંગોમાં પણ કુદરતનો મિજાજ છલકી જાય છે. શ્વેત રંગના સામ્રાજ્ય વચ્ચે આવી ચડેલો એક શ્યામ રંગનો શ્વાન શ્વેત-શ્યામની અદ્‌ભૂત રંગપૂરણી કરી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks