ED દિલ્હી જલ બોર્ડમાં ગુનાની કથિત રકમના ગેરકાયદેસર ટેન્ડરિંગ અને લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ અંગે સીએમ કેજરીવાલની પૂછપરછ થવાની હતી. જેના માટે તેમને ED સમક્ષ હાજર થવું પડ્યું હતું પરંતુ કેજરીવાલે જવાની ના પાડી દીધી હતી.
Facebook
0
Twitter
0