ડીસામાં રથયાત્રા નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ

ડીસામાં રથયાત્રા નિમિતે ખાડિયા વિસ્તારમાં ડીસા મુસ્લિમ સમાજ તથા બઝમે અશગરી ડીસા દ્વારા કાળઝાળ ગરમીમાં ભક્તોને રાહત મળી રહે તે માટે ઠંડા પાણીની બોટલની વ્યવસ્થા કરી કોમી એકતા ઝળકાવી હતી હિન્દુ સમાજે આ કામગીરીને બિરદાવી કોમી એકતાની મિશાલના દર્શન કરાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks