
રમઝાન માસ તેના ઉત્તરાર્ધમાં છે પણ ગાઝાની સ્થિતિ બદતર જ બનેલી છે. આવી તકલીફો વચ્ચે પણ ગાઝાવાસીઓ રોઝા રાખી રહ્યા છે, ઈબાદતો કરી રહ્યો છે અને પોતાના મજબૂત ઈમાનને ઉજાગર કરી રહ્યા છે. પ્રથમ તસવીર રાફાહની છે જ્યાં એક પેલેસ્ટીની શખ્સ પોતાના ઘરના કાટમાળની પાસે ઈફતારની તૈયારીઓ કરી રહ્યો છે જ્યારે બીજી તસવીરમાં પેલેસ્ટીની પરિવાર પોતાના ધ્વસ્ત થયેલા ઘરના ભંગાર પાસે બેસીને ઈફતાર કરી રહ્યો છે.
Facebook
0
Twitter
0