તસવીર ટુડે ‘ગાઝામાં ઈફતાર’

રમઝાન માસ તેના અંતિમ ચરણમાં છે ત્યારે દુનિયાભરમાં જાત-જાતના આયોજનો થઈ રહ્યા છે. મોટા મોટા ઈફતાર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, સખાવતો-દાન કરાઈ રહ્યા છે પરંતુ ગાઝામાં હજી પણ પરિસ્થિતિ વિકટ બનેલી છે. આપણે ઘરે કે જાહેર કાર્યક્રમોમાં ભોજનનો કેટલો બગાડ કરતા હોઈએ છીએ જ્યારે ગાઝામાં એક-એક દાણાની કેટલી કિંમત છે તેનો ખ્યાલ ઉપરોક્ત તસવીરો પરથી આવી જાય છે. દક્ષિણ ગાઝાપટ્ટીની આ બંને તસવીરોમાં મહામુસીબતે મળી રહેલું ઈફતારીનું ભોજન મેળવવા માટે બાળકો કેવાં વલખાં મારે છે એનો ખ્યાલ એમના ચહેરા અને વાસણો બંને પરથી આવી જાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts