
પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. વિશ્વભરના મુસ્લિમો ઈબાદત-ઈફતાર અને ઈદની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે ગાઝામાં મુસીબતોનો કોઈ અંત દેખાતો નથી. પહેલા રોઝા વખતે જે કઠણાઈઓ હતી તેવી જ કઠણાઈઓ રપમા રોઝા વખતે પણ દેખાઈ રહી છે. પ્રથમ તસવીરમાં ગાઝામાં વિતરણ કરાઈ રહેલા ઈફતારી માટેના ભોજન માટે વાસણો સાથે ટળવળતા પેલેસ્ટીની બાળકો નજરે પડે છે. જ્યારે બીજી તસવીરમાં રાફાહ ખાતે ઈઝરાયેલના બોંબમારામાં તબાહ થઈ ગયેલા પોતાના ઘરના એક ખૂણામાં પેલેસ્ટીની મહિલા ઈફતારી માટેનું ભોજન રાંધી રહી છે.
Facebook
0
Twitter
0