તસવીર ટુડે ‘ગાઝામાં ઈફતાર’

માહે રમઝાન તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે… આપણે સમગ્ર મહિના દરમ્યાન જોયું કે વિશ્વમાં આ પવિત્ર મહિનો એકંદરે શાંતિ, સુખ-ચેનથી પસાર થઈ રહ્યો છે જ્યારે ગાઝામાં પરિસ્થિતિ છેક સુધી અત્યંત વિકટ જ રહી છે. પ્રસ્તુત તસવીરમાં ઈફતારી માટેનું ભોજન લેવા માટે કતારમાં ઊભેલા પેલેસ્ટીનીઓ વચ્ચે દેખાઈ રહેલી બાળકીઓના કરૂણ ચહેરા…. બરબાદીનો ચિતાર દર્શાવી જાય છે. બીજી તસવીર ગાઝાના બૈત લાહિઆ વિસ્તારની છે જ્યાં ઈઝરાયેલી લશ્કરના હુમલા બાદ ધ્વસ્ત થઈ ગયેલા પોતાના મકાનોનો કાટમાળ હટાવી રહેલા પેલેસ્ટીનીઓ નજરે પડે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts