તસવીર ટુડે માહે રમઝાનની વૈશ્વિક ઝલક

જોતજોતામાં તો મુબારક રમઝાન મહિનાના પ્રથમ દસ દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને બીજા અશ્રહમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. દુનિયાના ખૂણેખૂણામાં વસતા મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે. સેહરી-ઈફતારી-નમાઝ-ઈબાદત વગેરેનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ તસવીર બાંગલાદેશના ઢાકા શહેરના ચોક બજારની છે. જે ઈફતારની પરંપરાગત વાનગીઓ માટે પ્રખ્યાત છે જ્યાં લોકો જુદી જુદી વાનગીઓ ખરીદી રહ્યા છે. જ્યારે બીજી તસવીર મુસીબતોના અંબાર તળે કચડાયેલા ગાઝાવાસીઓ પૈકીના એક પરિવારની મહિલા પોતાના રોઝદાર કુટુંબીજનો માટે ઉપર આકાશ અને નીચે ધરતીવાળી સ્થિતિમાં કાટમાળ વચ્ચે બેસીને ઈફતારનું ભોજન બનાવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts