તસવીર ટુડે માહે રમઝાનની વૈશ્વિક ઝલક

માહે રમઝાન જેમ જેમ આગળ ધપી રહ્યો છે તેમ તેમ દેશ-વિદેશના મુસ્લિમ બિરાદરોમાં ઈબાદતોનું જોશ સતત વધી રહ્યું છે. દુનિયાનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં મુસ્લિમો અલ્લાહને યાદ કરતા ન હોય. પ્રથમ તસવીર ઈન્ડોનેશિયાના પૂર્વીય જાવાના સુરાબાયામાં આવેલી અલ-અકબર મસ્જિદમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમોની છે. જ્યારે બીજી તસવીરમાં પેશાવરની એક મસ્જિદમાં એક બાળક કુર્આનેપાકની તિલાવતમાં મગ્ન બની ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts