તસવીર ટુડે માહે રમઝાનની વૈશ્વિક ઝલક

યુરોપ હોય કે અરબસ્તાન હોય……પશ્ચિમ હોય કે પૂર્વ હોય દરેક દિશામાં અત્યારે મુસ્લિમોમાં માહે રમઝાનની જ બોલબાલા છે. આધુનિકત્તમ દેશોમાં વસતા મુસ્લિમો હોય કે અનેક અભાવોથી પીડાતા દેશોના મુસ્લિમો હોય સૌ પોતપોતાની પરંપરા પ્રમાણે ઈબાદતોમાં મશગૂલ છે…. પ્રથમ તસવીર નેધરલેન્ડના ઉત્રેશ ખાતે આવેલ અુલુ મસ્જિદની છે જ્યાં મગરીબની સામૂહિક નમાઝ અદા કરી રહેલા મુસ્લિમો નજરે પડે છે. જ્યારે બીજી તસવીર યમનના સનાની મસ્જિદ ખાતે કુર્આનશરીફ પઢવામાં એક યમની યુવાન મશગૂલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts