
માહે મુબારક રમઝાનનો પૂર્વાર્ધ પૂર્ણ થયો અને ઉત્તરાર્ધ શરૂ થઈ ગયો છે. હજી ઇબાદતો શરૂ કરી હતી અને ત્યાં તો જોતજોતામાં ૧૫ રોઝા પૂર્ણ થઈ ગયા…. બાકી રહેલા દિવસોમાં હવે નમાઝ સહિતની ઇબાદતોમાં કમી ન રહી જાય એટલા માટે સૌ મુસ્લિમોએ કમર કસેલી છે. પ્રથમ તસવીર ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે આવેલી ઇસ્તીકલાલ મસ્જિદની છે જ્યાં મહિલાઓ તરાવીહની નમાઝ અદા કરી રહી છે. જ્યારે બીજી તસવીર ઇજિપ્તના કૈરોની જ્યાં સૈય્યદા ઝયનબ માર્કેટ ખાતે એક ઇજિપ્શ્યન ખજૂર વિક્રેતા પોતાના ગ્રાહક સાથે વાત કરી રહ્યો છે.
Facebook
0
Twitter
0