તસવીર ટુડે માહે રમઝાનની વૈશ્વિક ઝલક

રહેમત, મગફેરત, બરકત વગેરેનો માહે મુબારક રમઝાન ઝડપથી આગળ વધી રહ્યો છે અને અબાલવૃદ્ધ મુસ્લિમો અલ્લાહ સાથે પોતાની ઈબાદતોનો તાર જોડવામાં વ્યસ્ત છે. પ્રથમ તસવીરમાં કાશ્મીરી મહિલાઓ શ્રીનગરની મુખ્ય મસ્જિદ ખાતે પડદાની પાછળ ઈબાદતોમાં મશગુલ છે જ્યારે બીજી તસવીરમાં એક ઈન્ડોનેશિયન બિરાદર બાંદા આસેહ ખાતે આવેલી અલ-મકમુર મસ્જિદ ખાતે કુર્આન શરીફની તિલાવત કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts