પશુ-પક્ષી જગતમાં ‘‘ટાંગ ખેંચવી’’ શબ્દ કદાચ “પૂંછડી ખેંચવી” તરીકે પ્રયોજાતો હશે

કોઈનો ટાંટિયો ખેંચી તેને નીચે ગબડાવી દેવાની ટેવ માત્ર માનવીઓમાં જ હોય એવું નથી. બલ્કે તે વૃત્તિ કદાચ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ હોય છે. પરંતુ તેઓ પગ નહીં પણ પૂંછડી ખેંચે છે. આ તસવીરો ખેંચવા માટે ફોટોગ્રાફરોએ કેટલી રાહ જોઈ હશે તે સમજી શકાય છે. તેથી આ ફોટોગ્રાફરોની ધીરજની પ્રશંસા કરવી જોઈએ. મગરની પૂંછડી ખેંચતા સ્પૂનબીલ પક્ષીની તસવીર પ્રથમ દેખાય છે. ફીલ લેનુએ જ્યારે નામીબિયાના ઓકાંબારામાં મોરની પુંછડી ખેંચતી મર્કટની બીજી તસવીર બારકોફટ મીડિયાના કર્મીએ ખેંચી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks