પાલિતાણા પત્રકાર અબ્બાસ વોરાનું સન્માન

 

સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આટ્‌સના રાષ્ટ્રીય સેવા યોજના NSS યુનિટ હાલ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં જે લોકો એ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ તે લોકોને કોરોના વોરીયસથી સન્માનિત કરવાનું કાર્ય કરી રહી છે છે જેમાં પાલીતાણા શહેર પત્રકાર અને મુસ્લિમ સમાજના અબ્બાસ ભાઈ વોરા એ લોકડાઉન દરમિયાન જે રીતે ગરીબ લોકોને મદદરૂપ થયા પોતાની સેવાકીય કાર્યમાં જોડાયા તે બદલ NSSયુનિટ દ્વારા કોરોના વોરીયસ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થી ભાઈઓ હાજર રહ્યા હતા. (તસવીર : આરીફ શેખ, પાલીતાણા)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts