નકામી ચર્ચાથી બચો. (હદીસ બોધ)
બોધ વચન
માતાનું હૃદય એ જ બાળકની શાળા છે. – બિચર
આજની આરસી
૧૯ ફેબ્રુઆરી બુધવાર ર૦૨૫
૨૦ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૦
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૮