ઉમ્મીદો જીવંત રાખો; જ્યાં સુધી તમે જીવંત છો. (હદીસ બોધ)
બોધ વચન
માહિતી એ જ્ઞાન નથી. માહિતી રોજી-રોટી આપે છે, જ્યારે જ્ઞાન જીવનને સફળ બનાવે છે. -સેન્ડ્ર કેરી
આજની આરસી
૧૮ ફેબ્રુઆરી મંગળવાર ર૦૨૫
૧૯ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૦
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૭