દુઃખી માણસની સેવા કરનાર સ્વર્ગના બગીચામાં રહે છે. (હદીસ બોધ)
બોધ વચન
મહાસાગર કરતાં પણ ભવ્ય એક દૃશ્ય છે અને તે છે આકાશનું. આકાશ કરતાં પણ એક ભવ્ય દૃશ્ય છે અને તે છે આત્માના આંતરપ્રદેશનું. -વિકટર હુગો
આજની આરસી
૧૧ સપ્ટેમ્બર ગુરૂવાર ર૦૨૫
૧૮ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૭
ભાદરવા વદ ચોથ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૦૫
ખત્મે ઝવાલ ૧૨-૩૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૨૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૪૮
Facebook
0
Twitter
0