Religion

હદીસ બોધ

બદલો લેવા સમર્થ છતાં બીજાને માફી આપનાર વધુ માનને પાત્ર બને છે. (હદીસ બોધ)

બોધ વચન

જીવનમાં બે કરૂણતાઓ છે. એક તો તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી ન થવી તે અને બીજી એ પૂરી થવી તે. – બર્નાડ શો