ન્યાયી રીતે વર્તવાથી મિત્રો વધે છે. (હદીસ બોધ)
બોધ વચન
બાળકને બોલતા શીખવવામાં બે વરસ લાગે છે. માણસને ચૂપ રહેતા શીખવવામાં સાઈઠ વરસ લાગે છે. – ગ્રોનેજ
આજની આરસી
૧૬ ફેબ્રુઆરી રવિવાર ર૦૨૫
૧૭ શાબાન હિજરી ૧૪૪૬
મહા વદ ચોથ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૧
ખત્મે ઝવાલ ૧૨-૫૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૬